Since 2003

નિસ્તારા.પી.પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, પાલનપુર

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ દ્વારા સંચાલિત આધુનિક વિનિમય અને વાણિજ્ય કોલેજ

23
Years of Experience
750
Students
25
Teachers
નિસ્તારા.પી.પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, પાલનપુર
Excellence in Education

About Our College

બનાસકાંઠા જિલ્લાનાં આશાસ્પદ દીકરા-દીકરીઓને ઘર આંગણે ઉચ્ચ શિક્ષણની સુવિધા પૂરી પાડવાના શુભ આશયથી શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટ્સ અને એસ.એ.પટેલ કૉમર્સ કૉલેજ, પાલનપુર શરૂ કરેલ. આ સંસ્થામાં આર્ટ્સ કૉલેજ વર્ષ ૨૦૦૩થી અને કૉમર્સ કૉલેજ વર્ષ ૨૦૧૩થી ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરી રહી છે. આ કૉલેજ શિસ્તની સંહિતા અને વિદ્યાર્થીઓનાં સર્વાંગિક વિકાસમાં મદદ કરવા માટે જે મૂલ્યો સ્થાપિત કરે છે તેના માટે તે શ્રેષ્ઠ રીતે જાણીતી છે.



વિદ્યાર્થીઓની જીવન કેળવણીથી લઈને એમના અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી બહાર લાવવાનું કામ અમારી કૉલેજ કરે છે. તેમજ તેમના જીવનમાં ઉપયોગી બને અને આર્થિક સહાય મળે એ  માટે ટેલી, CCC, સીવણકામ, જોબ પ્લેસમેન્ટ, સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો પણ અભ્યાસની સાથે ચાલુ કરવામાં આવ્યા છે.

Principal’s Message

ડૉ. મનીષાબેન પટેલ - આચાર્ય

ડૉ. મનીષાબેન પટેલ

આચાર્ય

કૉલેજ એ વિદ્યાર્થીના જિવનકાળનો અદભૂત ભાગ છે. જ્યાં શિક્ષણ, સંસ્કૃતિ અને સભ્યતાનું સિંચન થાય છે. જે અમારી કૉલેજની આગવી પ્રણાલી છે. વિદ્યાર્થીઓમાં શિસ્ત, પારિવારિક ભાવના, જાગૃતતા તે બધાજ પ્રયત્નો ઓનો મુખ્ય પાયો સંચાલકો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વાલીઓનો છે. તેથી જ કૉલેજમાં શિક્ષણ ની સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગીક વિકાસ થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે તેમજ કૉલેજનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સાચી દિશામાં લઈ જવા અને તેમનો સર્વાંગીક વિકાસ કરવા માટે હું સતત પ્રયત્નશીલ રહું છું

Experience

૨૨ વર્ષ

How to Apply

Secure your admission at Adarsh Vidyasankul in just 3 simple steps

1

Fill Application Form

Complete the online application form and upload required documents

2

Application Review

Our team will review your application within 2–3 working days

3

Fee Payment

Confirm your admission by paying the fees after approval

Explore Our Programs for Your Future

Unlock your potential with our undergraduate programs. Future-ready curriculum, dedicated faculty, and practical learning will guide you toward a successful career.

બેચલર ઓફ આર્ટ્સ ( ઇતિહાસ, ગુજરાતી, અંગ્રેજી)

બી. એ.

ઇતિહાસ, ગુજરાતી અને અંગ્રેજી 

4 વર્ષ ૬૫૦૦ Undergraduate
  • ઇતિહાસ, ગુજરાતી અને અંગ્રેજી
120 Available Seats

બેચલર ઓફ કૉમર્સ (ગુજરાતી માધ્યમ/અંગ્રેજી માધ્યમ)

બી.કોમ

એકાઉન્ટન્સી અને નાણાકીય એકાઉન્ટિંગ એ વ્યવસાયના નાણાકીય વ્યવહારોનું રેકોર્ડિંગ, વિશ્લેષણ અને અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા છે, જેનાથી કંપનીની નાણાકીય સ્થિતિ જાણી શકાય છે.

૪ વર્ષ ૬૯૦૦/સેમેસ્ટર Undergraduate
  • નાણાકીય એકાઉન્ટિંગ
  • એકાઉન્ટન્સી
120 Available Seats

Our Esteemed Donors

We express our heartfelt gratitude for the invaluable and generous support of our donors.

dgdfh

dgdfh

Donation Amount: ₹5,200.00/-

Purpose of Donation

શેરા. એ. પટેલ (કૉમર્સ કૉલેજના દાતા)

શેરા. એ. પટેલ (કૉમર્સ કૉલેજના દાતા)

Donation Amount: ₹5,515,225.00/-

Purpose of Donation

બનાસકાંઠાના પછાત દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે બહાર ના જતાં પોતાનાંજ આંગણે શિક્ષણ મેળવી પોતાનો સર્વાંગીક વિકાસ મેળવી શકે તે હેતથી કોલેજની શરૂઆત કરી છે.

નિસ્તારા. પી. પટેલ (આર્ટ્સ કૉલેજના દાતા)

નિસ્તારા. પી. પટેલ (આર્ટ્સ કૉલેજના દાતા)

Donation Amount: ₹5,115,225.00/-

Purpose of Donation

બનાસકાંઠાના પછાત દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે બહાર ના જતાં પોતાનાંજ આંગણે શિક્ષણ મેળવી પોતાનો સર્વાંગીક વિકાસ મેળવી શકે તે હેતથી કોલેજની શરૂઆત કરી છે.

Enhance learning effectiveness with modern facilities and infrastructure.

Library

Library

Hall

Hall

Computer Lab

Computer Lab

Our Experienced Teachers

Join your journey toward academic excellence with experienced and dedicated teachers.

ડૉ. મનીષાબેન પટેલ

ડૉ. મનીષાબેન પટેલ

આચાર્ય

ડો. દિપ્તીબેન ભાખરિયા

ડો. દિપ્તીબેન ભાખરિયા

સહાયક પ્રોફેસર

મુકેશભાઈ અગ્રવાલ

મુકેશભાઈ અગ્રવાલ

સહાયક પ્રોફેસર

One Call – Endless Guidance

Visit us once and experience our facilities.

Email Us

patelmanishaben064@gmail.com

Mon - Sat: 9:00 AM - 5:00 PM

Our Location

નિસ્તારા.પી.પટેલ આર્ટ્સ અને કૉમર્સ કૉલેજ, પાલનપુર