વિશ્વસ્તરીય સુવિધાઓ

આધુનિક લેબ્સ, લાઈબ્રેરી અને વિદ્યાર્થી અનુકૂળ માળખાનો અનુભવ કરો.

AC Class Room

AC Class Room

શાળાના દરેક વર્ગ-ખંડ AC  ક્લાસ રૂમ છે. 

Digital smart board Class Room

Digital smart board Class Room

શાળાના દરેક વર્ગ-ખંડમાં Digital smart board  દ્વારા  ભણાવવામાં આવે છે. 

Computer Lab with Network Connection

Computer Lab with Network Connection

સ્માર્ટ કમ્પ્યુટર  સાથે  નેટવર્ક જોડાણ ધરાવતી લેબ

School Canteen

School Canteen

આદર્શ અકાદમી ડે-સ્કૂલ હોવાથી તમામ વિદ્યાર્થી શાળા કેન્ટીનમાં ભોજન લે છે કેન્ટીનનું ભોજન શુદ્ધ અને સાત્વિક  હોય છે.