શ્રી દાનસંગભાઈ ફતાભાઈ જુડાલ (ચૌધરી ચા વાળા) મુ. ટાકરવાડા, તા. પાલનપુરના વતની હતા. તેઓ તપોનિષ્ઠ અને કરુણાના મૂર્તિ સમાન વ્યક્તિત્વ ધરાવતા હતા. તેમને ત્રણ પુત્રો છે: ૧. ભૂપેન્દ્રભાઈ, ૨. વિરજીભાઈ અને ૩. હરિભાઈ, જેઓ આજે વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોની સાથે સામાજિક અને સંસ્થાકીય સેવા કાર્યોમાં પણ સક્રિયપણે જોડાયેલા છે.