સ્થાપના 1966

વી આર વિધાલય

---

60
વર્ષોનો અનુભવ
1616
વિદ્યાર્થીઓ
45
શિક્ષકો
વી આર વિધાલય
શિક્ષણમાં શ્રેષ્ઠતા

અમારી શાળા વિશે

શાળાનો પરિચય :- 

              શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ,પાલનપુર ટ્રસ્ટના સંચાલન હેઠળ ઇ.સ. ૧૯૬૬ માં ‘આદર્શ વિદ્યાલય’ના નામે આ સંસ્થા શરૂ કરવામાં આવેલ.તા. ૦૯/૦૬/૧૯૮૦  ના રોજ  ઉચ્ચતર માધ્યમિક શાળાનો પ્રારંભ થયો. મા.અને ઉ.મા.શાળાના ભવનનું ખાતમુહૂર્ત તા.૨૯/૧૦/૧૯૮૪ ના રોજ  પરમ પુજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજી મહારાજના વરદ્‌ હસ્તે કરવામાં આવેલ. તા. ૦૩/૧૧/૧૯૯૦  ના રોજ  પટોસણ નિવાસી વિરસીંગભાઇ રામસીંગભાઇ પટેલના માતબર દાનથી ‘આદર્શ વિદ્યાલય’નું નવું નામાભિધાન થયુ. શ્રી વી. આર. વિદ્યાલય, પાલનપુર.  ઈ.સ. ૧૯૯૫ માં  વિજ્ઞાનપ્રવાહની શરૂઆત થઈ.

            આ શાળા ગુજરાત રાજ્યનીમાન્‍યતા ધરાવતી (ગ્રાન્‍ટઈન એઈડ) ગ્રાન્‍ટેડસંસ્થા છે. ધોરણ ૯ થી ૧૨ ના કુલ ૨૬ વર્ગો હાલમાં કાર્યરતછે. જેમાં ૧૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

            શાળા વિદ્યાર્થીલક્ષી પ્રવૃતિ જેવી કે, શિક્ષણ, સંસ્કાર, સ્વાસ્થ્ય, જીવન ઘડતર જેવી અનેક બાબતો પર વિશેષ ધ્યાન આપતી પ્રગતિશીલ સંસ્થા છે. શિક્ષણ ઉપરાંત શારીરિક ક્ષમતા, બુદ્ધિ, ચાતુર્ય, કલા અને એથ્લેટિક જેવા ગુણો બાળકોમાં વિકસે તે માટે શાળા સદાય કાર્યરતછે. દરેક વાલીને પોસાય તેટલી નજીવી ફીના દરે દરેક વિદ્યાર્થીનેઉત્તમ  અને ગુણવત્તાસભર  શિક્ષણ મળે તે માટે સતત  પ્રયત્નશીલ રહેવું એજ શાળાનું મુખ્ય ધ્યેય છે. દરેક વિદ્યાર્થી પોતાની ક્ષમતા પ્રમાણે વિવિધ ક્ષેત્રોમાં માહિર  અને સ્વનિર્ભર બની પોતાના  પરિવાર, સંસ્થા, સમાજ અને  રાષ્ટ્રનુંનામ રોશન  કરે તે  જ  શાળાનો મુખ્ય  ઉદેશ્ય છે.

સંપર્ક વિગતો:-

શાળાનો સંપર્ક નંબર : (૦૨૭૪૨) ૨૫૪૨૪૧

પ્રવેશ મેળવવા માટે પૂછપરછ નંબર : ૯૪૨૮૮૪૪૪00

ઇમેઇલ આઈડી નું સરનામું : shreevr123@gmail.com

શાળાનું સંપૂર્ણ સરનામું : સોનારીયા બંગલા પાસે, ડેરી રોડ, પાલનપુર

Read More

પ્રિન્સિપાલનો સંદેશ

ભારમલભાઈ ભીખાભાઈ પટેલ - આચાર્ય

ભારમલભાઈ ભીખાભાઈ પટેલ

આચાર્ય

" દરેક વિદ્યાર્થીને ઉત્તમ અને ગુણવત્તા સભર શિક્ષણ દ્વારા તેની આવતીકાલ ઉજ્જવળ બને, શિક્ષણની સાથે-સાથે સુ-સંસ્કારો અને સદ્‍ગુણો પ્રાપ્ત કરી બાળક ચારિત્ર્યવાન બને, બાળકનો સર્વાગી વિકાસ થાય તેમજ શાળાની ઉત્તરોતર ઉર્ધ્વગામી પ્રગતિ સાધી ‘આદર્શ’ ની સાર્થકતાને પૂરવાર કરે એજ શુભાશય છે. આ સંસ્થામાં સદાય જ્ઞાનઓ તેજ પ્રજ્વલિત બને અને બનાસ પંથકમાં આ સંસ્થા જ્ઞાનનું પવિત્ર ધામ બને એવી માંગલિક શુભકામનાઓ....... અપેક્ષા... અભ્યર્થના "

અનુભવ

6 YEAR

અરજી કેવી રીતે કરવી

સરળ ૩ પગલાંમાં આદર્શ વિદ્યાસંકુલમાં તમારું પ્રવેશ સુનિશ્ચિત કરો

1

અરજી ફોર્મ ભરો

ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરો

2

અરજીની સમીક્ષા

અમારી ટીમ ૨–૩ દિવસમાં તમારી અરજીની સમીક્ષા કરશે

3

ફીનું ચુકવણું

અરજી સ્વીકૃત થયા પછી ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરો

તમારા ભવિષ્ય માટે અમારા કાર્યક્રમો શોધો

તમારી સંભાવનાઓ Unlock કરો અમારા અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ સાથે. Future-ready અભ્યાસક્રમ, dedicated ફેકલ્ટી અને practical learning તમને સફળ ભવિષ્ય તરફ દોરી જશે.

9&10

SECONDARY EDUCATION

GSEB BOARD

2 Secondary Education
  • GSEB BOARD SYLLABUS
720 ઉપલબ્ધ બેઠકો

SCIENCE

SCIENCE

GSEB BOARD

2 Higher Secondary Education (Science)
  • GSEB BOARD SYLLABUS
480 ઉપલબ્ધ બેઠકો

અમારા માનનીય દાતાશ્રી

અમારા દાતાઓના અમૂલ્ય અને ઉદાર સહયોગ બદલ અમે અંતર્મુખ આભાર વ્યક્ત કરીએ છીએ.

સ્વ. વિરસિંગભાઈ રામસિંગભાઈ કતારીયા
સ્વ. વિરસિંગભાઈ રામસિંગભાઈ કતારીયા

આધુનિક સુવિધાઓ સાથે અભ્યાસને બનાવો વધુ અસરકારક

કમ્પ્યુટર લેબ

કમ્પ્યુટર લેબ

લેપટોપ

લેપટોપ

ગ્રંથાલય

ગ્રંથાલય

અમારા અનુભવી શિક્ષકો

અનુભવી અને સમર્પિત શિક્ષકો સાથે શૈક્ષણિક શ્રેષ્ઠતા તરફની તમારી યાત્રામાં જોડાઓ.

ભારમલભાઈ બી પટેલ

ભારમલભાઈ બી પટેલ

આચાર્ય

ઉચ્ચતર માધ્યમિક (સામાન્ય પ્રવાહ) વિભાગ

હંસાબેન બી પટેલ

હંસાબેન બી પટેલ

શિક્ષક

માધ્યમિક વિભાગ

દિનેશભાઇ આર પટેલ

દિનેશભાઇ આર પટેલ

શિક્ષક

માધ્યમિક વિભાગ

ઉત્કૃષ્ટતા અને સફળતાની ઉજવણી

શ્રેષ્ઠ શાળા એવોર્ડ ૨૦૨૪/૨૫

શ્રેષ્ઠ શાળા એવોર્ડ ૨૦૨૪/૨૫

15 Dec 2025

SSC તેજસ્વી તારલાઓ 2025

SSC તેજસ્વી તારલાઓ 2025

05 May 2025

HSC(વિજ્ઞાન પ્રવાહ) તેજસ્વી તારલાઓ 2025

HSC(વિજ્ઞાન પ્રવાહ) તેજસ્વી તારલાઓ 2025

05 May 2025

એક કોલ – અનંત માર્ગદર્શન

એક વાર મુલાકાત લો અને અમારી સુવિધાઓનો અનુભવ કરો.

ફોન

અમારું લોકેશન

વી આર વિધાલય