ટાકરવાડા ગામના વતની સ્વ. માતુશ્રી પાનાબેન શામળભાઈ સમોડિયાની પવિત્ર સ્મૃતિમાં, પટોસણ નિવાસી શ્રી ગિરિશભાઈ શામળભાઈ સમોડિયાએ અપ્રતિમ શ્રદ્ધા અને ઉમદા ભાવના સાથે આ છાત્રાલયના નિર્માણમાં પાયાનો સહયોગ આપ્યો છે. તેમના આ પ્રેરણાદાયી માતૃભક્તિના કાર્યને સન્માનિત કરવાના હેતુથી સંસ્થાનું નામ 'માતુશ્રી પાનાબેન શામળભાઈ સમોડિયા કન્યા કોલેજ છાત્રાલય' રાખવામાં આવ્યું છે.