આધુનિક લેબ્સ, લાઈબ્રેરી અને વિદ્યાર્થી અનુકૂળ માળખાનો અનુભવ કરો.
ધોરણ-5ના 6 વર્ગોમાં સ્માર્ટબોર્ડ દ્વારા અસરકારક શિક્ષણ કાર્ય.
અદ્યતન સુવિધા જેવી કે પ્રોજેક્ટર, દરેક કમ્પ્યૂટરનું ઈન્ટરનેટ સાથે જોડાણ અને અધ્યતન સોફ્ટવેર અને હાર્ડવેરથી સજ્જ કમ્પ્યૂટર લેબ
શૈક્ષણિક પ્રાયોગિક સાધનોથી સુસજ્જ ગણિત અને વિજ્ઞાન પ્રયોગશાળા
દરેક બાળક ડેસ્ક પર બેસીને ચિત્રકામ અને સર્જનાત્મક કામગીરી કરી શકે તેવી વ્યવસ્થાથી સજ્જ કલાખંડ
ટેકનોલોજીના યુગમાં બાળકોની વાંચન ક્ષમતા જળવાઈ રહે તે માટે કક્ષાને અનુરૂપ બાળવાર્તાના તેમજ અન્ય પુસ્તકો તથા ધીંગામસ્તી, બાળસૃષ્ટિ જેવા સામાયિકોથી સજ્જ નાનકડું પુસ્તકાલય.