આધુનિક લેબ્સ, લાઈબ્રેરી અને વિદ્યાર્થી અનુકૂળ માળખાનો અનુભવ કરો.
અદ્યતન સુવિધા જેવી કે પ્રોજેક્ટર, દરેક કમ્પ્યૂટરનું ઈન્ટરનેટ સાથે જોડાણ અને અધ્યતન સોફ્ટવેર અને હાર્ડવેરથી સજ્જ કમ્પ્યૂટર લેબ
શૈક્ષણિક પ્રાયોગિક સાધનોથી સુસજ્જ ગણિત અને વિજ્ઞાન પ્રયોગશાળા
દરેક બાળક ડેસ્ક પર બેસીને ચિત્રકામ અને સર્જનાત્મક કામગીરી કરી શકે તેવી વ્યવસ્થાથી સજ્જ કલાખંડ
સ્માર્ટ બોર્ડ, લેપટોપ અને ઇન્ટરનેટની સુવિધાથી સુસજ્જ ડીઝીટલ વર્ગખંડ
સંગીતના સાધનોથી સજ્જ અને માહિતી સભર સંગીતખંડ